• Phone: +91 94298 24851
  • Email: abhyasikamandal@gmail.com

Submission Guidelines

  •   પાથેય પ્રત્યેક ત્રણ માસે પ્રકટ થતી પુસ્તિકા છે. જે સોફ્ટ ફોર્મ/ ડિજિટલી પ્રકાશિત થાય છે.
  •   સાહિત્ય-રસિકો પોતાની કૃતિ આપેલા Mail-id અથવા મોબાઇલ નંબર પર વોટ્સઅપ કરી શકે છે.
  •   લેખકોએ પ્રત્યેક કૃતિ કે લખાણની નીચે પોતાનું નામ-સરનામુ , ફોન-નંબર, ઈ-મેઈલ એડ્રેસ જણાવવા.
  •   પસંદ થયેલ કૃતિઓ ક્રમશ: પ્રસિદ્ધ કરાશે.
  •   પાથેયમાં પ્રકટ થતાં લખાણોના વિચાર કે અભિપ્રાયની જવાબદારી જે-તે લેખકની રહેશે. સંપાદક, સંપાદકીય સમિતિ કે સંસ્થા તેની સાથે સહમત હોય જ, એવું જરૂરી નથી.
  •   પ્રકાશક: અભ્યાસિકા મંડળ, ગુજરાત.

  • લેખન / કૃતિનું માળખું:
  • ભાષા: ગુજરાતી, હિન્દી, અંગ્રેજી
  • શબ્દ મર્યાદા: ૩૦૦૦
  • Software: Microsoft Word
  • Font Style:
  •     - ગુજરાતી: એકત્ર
  •     - હિન્દી: કોકિલા
  •     - અંગ્રેજી: Times New Roman
  • Font Size:
  •     - Title of article: 14
  •     - Article content: 12
  •     - Sub title font : 10 (જેમાં આપનું નામ, સરનામું, મોબાઇલ નંબર અને હોદ્દો લખવાનો રહશે.)
  • Line spacing: 1.0
  • Margin:
  •     Left: 1.0"
  •     Right: 1.0"
  •     Up: 1.0"
  •     Down: 1.0"

  • Contact:
  • Gmail:patheymagazine@gmail.com
  • Contact:82640 57350