• Phone: +91 94298 24851
  • Email: abhyasikamandal@gmail.com
  •   ‘પાથેય’ અભ્યાસિકા મંડળના કાર્યકર્તાઓ દ્વારા સંચાલિત એક વૈચારિક ત્રૈમાસિક છે, જેનો હેતુ સામાજિક-સાંસ્કૃતિક-રાષ્ટ્રીય વિચારમંથનને કેન્દ્રમાં રાખી આત્મ-નિર્માણ સાથે સમાજ-નિર્માણ માટે નિરંતર પ્રયત્નશીલ રહી પથદર્શનના કાર્યહેતુ સાહિત્ય નિર્માણ કરવાનું છે.
  •   પાથેયમાં સમાવિષ્ટ પ્રત્યેક ગદ્ય અને પદ્યમાં ઉત્કૃષ્ટ અને શાશ્વત મૂલ્યોથી સુસંગત સાહિત્ય પ્રકાશિત થાય છે જેથી પ્રત્યેક વાચક પુરી વિશ્વસનીયતાથી જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને મહાનતમ વૈચારિક ધરોહરનું અન્વેષણ કરી શકે.
  •   આ પુસ્તિકામાં એવા દરેક વિષયોનો સમાવેશ થાય છે જેથી વ્યક્તિ-વિશેષ પોતાના આત્મ-નિર્માણની સાતત્યતા કરાવતી વિચારમંથનની પ્રક્રિયાનો ભાગ બની શકે.
  •   અમારા વાચકવર્ગની શ્રેણી અનન્ય છે અને તેમની ઉચ્ચ બૌદ્ધિક ક્ષમતાને રસપ્રદ સાહિત્ય આપવા માટે ‘પાથેય’ કટિબદ્ધ છે. વિષયની ગૂઢતાને સમજીને, જીવનની સાતત્યતાને અનુલક્ષીને નૈતિક વિચારધારાને આત્મસાત કરાવતું સાહિત્ય અમે પીરસી રહ્યા છીએ.
  •   આપ પણ કવિતા, લેખ, નિબંધ, પ્રસંગ-વર્ણન વગેરે જેવી સાહિત્યકૃતિના સ્વરૂપમાં આપના વિચાર અમને મોકલી શકો છો.

Publisher's Information

Publisher Body:

Abhyasika Mandal, Gujarat

Editor In Chief:

Dr. Poojaben Kantariya, Assistant Professor, Faculty of Social Work, Maharaja Sayajirao University Of Baroda, Vadodara.

Correspondence Address:

26, Nalanda Society, No.1, Behind Pushti Hotel, Vaghodiya road, Vadodara - 390025.

Email:

patheymagazine@gmail.com

Editorial Board

Chief Editor: Dr. Pooja Kantariya
OCCUPATION: Assistant Professor, Faculty of Social Work, Maharaja Sayajirao University Of Baroda, Vadodara.
ADDRESS: 255-C, Amarkunj Society, Vishwamitri township, near Gujarat Tractor, Vishwamitri, Vadodara-390011.
EMAIL: poojakatariya61@gmail.com
MO.NO: 63537 60992

Managing Editor: Alap V. Pandya
OCCUPATION: Assistant Professor, Department Of Accounting and financial managemenr, Faculty of commerce,Maharaja Sayajirao University, Baroda.
ADDRESS: B-21, Amardham Society, TP-13, Chhani, Vadodara- 390024.
EMAIL: aalappandya2000@gmail.com
MO.NO: 82640 57350

Content Quality and Quantity: Kuldeep Desai
OCCUPATION: Senior Researcher, Department of Gujarati, Sardar Patel University, vallbha vidyaganar
ADDRESS: B-501, Madhuram Flat, Gorwa-karodiya road, Bajwa, Vadodara-391310
EMAIL: kuldip_desai@spuvvn.edu
MO.NO: 95869 89578

Desigining and Outreach Members

Formatting and Marketing: Siddharth Guna
OCCUPATION: Managing director, Necline Pharma, Ahmedabad.
ADDRESS: 79, vimal Park Society, thakkarnagar Approch, ahmedabad- 382350
EMAIL: siddharthguna94@gmail.com
MO.NO: 74349 84875

Web Design and Maintenance: Savan Ladva
OCCUPATION: pursuing MTech (Instrumentation & Control), Electrical Engineering Department, SVNIT, Surat.
ADDRESS: At. Aniyari, Ta. Ranavav, Dist. Porbandar, 360570.
EMAIL: ladvasawan@gmail.com
MO.NO: 99246 41468

Public Relation and Outreach: Ajay Chauhan
OCCUPATION:: Relationship Manager, HDFC Bank, Vadodara.
ADDRESS: somnath villa appartment, near Pattankar jewelleries, Dandiy bajar, Babajipura vadodara ,390001.
EMAIL: ajaychauhan7705@gmail.com
MO.NO: 98987 74769